ઘેલા સોમનાથ એ જસદણ તાલુકાના ઘેલો નદીના કાંઠે આવેલ છે. જ્યાં સોમનાથથી આવેલ શિવલિંગ બન્યું ઘેલા સોમનાથ અને મહાદેવ સોમનાથ બિરાજમાન થયા ઘેલા સોમનાથના નામે. અને આજે આં સ્થળ બન્યું વિશ્વ વિખ્યાત આ સ્થળ એકદમ રમણીય, મનની શાંતિ આપનારું તેમજ અવિસ્મરણીય તેમજ ઐતિહાસીક સ્થળ છે.