ABCD IN INDIA3 months agoA – ARJUNઅર્જુન એ મહાભારતના મહાનાયકમાંનો એક હતો. અર્જુનનો અર્થ ઉજ્જવળ, ચમકતું કે ચાંદી એવો થાય છે. તેની ગણના કર્ણ તથા એકલવ્યની જેમ સર્વશ્રેષ્ઠ ધનુર્ધર તરીકે થાય છે. કુંતીનો પુત્ર તથા વાસુદેવ શ્રીકૃષ્ણનો મિત્ર હોવાની સાથે પાંચ પાંડવોમાં અર્જુન ત્રીજો હતો.Read More